Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોટેટો મેગી Potato maggi

Webdunia
ગુરુવાર, 9 મે 2024 (17:06 IST)
પોટેટો મેગી Potato maggi
વેજ મેગી રેસીપી
સામગ્રી
બટેટા - 2 (સમારેલા)
ડુંગળી - 1 (ઝીણી સમારેલી)
 સરસવના દાણા - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
મેગીના પેકેટ - 2
લાલ મરચું પાવડર – 1 ચમચી
 
પોટેટો મેગી રેસીપી Potato Maggi recipe
સૌ પ્રથમ, ઉપર દર્શાવેલ સામગ્રી એકત્રિત કરી લો. પછી બટાકાને છોલીને બાફવા માટે રાખો.
બટાકા ઉકળે એટલે ગેસ બંધ કરીને બાઉલમાં કાઢી લો. હવે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો, પછી તેમાં તેલ ઉમેરો અને તેમાં ડુંગળી અને સરસવ નાખીને પકાવો.
 સંતાળ્યા પછી, બટાકા ઉમેરો અને ફ્રાય કરો. પછી મેગી અને બધા મસાલા ઉમેરીને બરાબર રાંધ્યા બાદ તેમાં મીઠું નાખી ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments