૪૦૦ કરોડ વિકાસના કાર્યો પાછળ

શનિવાર, 30 મે 2015 (15:11 IST)
ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા શહેર અને તાલુકાના સર્વાંગી વિકાસ માટેના અનેક કાર્યો હાથ ધરાયા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા શહેર અને તાલુકાના સર્વાંગી વિકાસ માટેના અનેક કાર્યો હાથ ધરાયા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૦૦ કરોડ ઉપરાંતની રકમ સરકારમાંથી લાવીને વિવિધ વિકાસના કાર્યો પાછળ ખર્ચવામાં આવી છે. જેમાંથી કેટલાંક કામો પૂર્ણ થયા છે જ્યારે કેટલાંક કામો હજુ કાર્યાન્વિત છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ વિવિધ કામો માટેનું સુદૃઢ આયોજન ઘડી કાઢીને તે માટેની સરકારમાં રજૂઆતો કરાઈ છે. અને આગામી વર્ષમાં આ કાર્યો પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

નડિયાદ શહેરમાં હાથ ધરાયેલા રસ્તાના કામોની વિગતો જોઈએ તો, નડિયાદ-મરીડા રોડ ઉપર સુવિધા પથ બનાવવા માટે ૪૦ લાખ, સંતઅન્ના સ્કૂલથી મંજીપુરાના રસ્તાને પહોળો કરવા માટે ૧૭૭ લાખ, ચકલાસી ભાગોળથી ફતેપુરાને જોડતા રસ્તાને પહોળો કરવા ૧૧૦.૮૫ લાખ, બારકોશિયાથી નવા બિલોદરા રસ્તાને ઊંચો કરી પહોળો કરવા માટે ૩૧.૩૦ લાખ, ઈન્દિરા નગરીથી નેશનલ હાઈવે નં.૮ને જોડતા રસ્તા માટે ૩૯.૮૫ લાખ, કોલેજ રોડ એલબી એવન્યુ રસ્તા માટે ૫ લાખ, આમ્રપાલી ટેનામેન્ટના રસ્તા માટે ૨ લાખ, પંચવટી સોસાયટી પીજ રોડ માટે ૨.૫૦ લાખ, ત્રિશુલ સોસાયટી પીજ રોડ માટે ૩.૫૦ લાખ, સુંદરકુઈથી ઈન્દુલાલના ઘર તરફના રસ્તા માટે ૩ લાખ, સુંદરકુઈથી રમણભાઈ વાડીવાળાના ઘર તરફના રસ્તા માટે ૩ લાખ, મંજીપુરા રોડ પર મેઘરાજના ઘર પાછળ સાગરપાર્કના રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વડતાલ ઘના તલાવડીને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વડતાલ રાવલીને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વલેટવા ટેમલીપુરાને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વલેટવા ચાંગા રોડથી પાડગોલને જોડતા રસ્તા માટે ૫ લાખ, ત્રિશુલ સોસાયટી રામદેવ પીરના મંદિરના રસ્તા માટે ૧.૭૦ લાખ, મનન એપાર્ટમેન્ટ રસ્તા માટે ૧.૧૦ લાખ, આમ્રપાલી ટેનામેન્ટના રસ્તા માટે ૪.૫૦ લાખ, ગ્રામહાટ પાસે ઠાકોરવાસ, નડિયાદના રસ્તા માટે ૧.૫૦ લાખ, સ્કાયસિટીના રસ્તા માટે ૨.૫૦ લાખ, અમરદીપ પાર્ક સોસાયટીના રસ્તા માટે ૧.૬૦ લાખ, પ્રભાતસિંહ તળપદાના ઘર પાસેના રીંગ રોડના રસ્તા માટે ૨.૭૦ લાખ, કુંજવિહારી સોસાયટીના રસ્તા માટે ૨.૫૦ લાખ, સરદાર નગર સોસાયટીના રસ્તા માટે ૩.૫૦ લાખ, મુક્તાનંદ સોસાયટીના રસ્તા માટે ૩.૨૯ લાખ, પીજરોડ કલ્યાણ નગરના રસ્તા માટે ૯૯,૦૦૦, જૂના ડુમરાલ રોડ બાર આમલીના રસ્તા માટે ૨.૩૯ લાખ, મુક્તાનંદ સોસાયટી ભાગ-૨ના રસ્તા માટે ૩.૨૯ લાખ, નડિયાદ-ડાકોર-પાલી રોડ માટે ૯.૨૫ કરોડ રૃપિયા, નડિયાદ બાયપાસ રોડ માટે ૬.૯૦ કરોડ, રીસરફેસિંગ ઓફ રિંગ રોડ (બારકોશિયા રોડ) માટે ૨.૩૦ કરોડ, નડિયાદ પેટલાદ રોડ માટે ૧૨૦ લાખ રૂપિયાના ખર્ચે રસ્તાઓના નિર્માણકાર્યનું આયોજન કરાયું છે.

સિવિલ હોસ્પિટલનો રસ્તો, રાજેન્દ્રનગર-ફતેપુરાનો રસ્તો, નારણપુરા-ઇન્દિરા ગાંધી માર્ગનો રસ્તો, દેવરાજપાર્ક-ફતેપુરાનો રસ્તો, જીવરાજપાર્ક-ફતેપુરાનો રસ્તો, ખોડિયારનગર સોસાયટીનો રસ્તો, ક્રિષ્ણાનગર સોસાયટીનો રસ્તો, મોહંમદી સોસાયટીનો રસ્તો, નૂતન નગર સોસાયટીનો રસ્તો, અહેમદી સોસાયટીનો રસ્તો, ઈન્દીરાનગર થી લોયોલા-રિંંગરોડનો રસ્તો, જયમહારાજ સોસાયટીનો રસ્તો, રાણા સોસાયટીનો રસ્તો, ખોડિયાર સોસાયટીનો રસ્તો, કામિની ટેનામેન્ટ સામેના મારવાડી વાસનો રસ્તો, વાઘેશ્વરી મંદિર પાસેની ઝૂંપડપટ્ટીનો રસ્તો ભાગ-૧,૨,૩નો રસ્તો, સમરથ સોસાયટી મિશન રોડના રસ્તા માટેના નિર્માણકાર્યની કાર્યવાહી આરંભાઈ ગઈ છે. આ રસ્તાના કામો સાથે સાથે શહેરના ખેતા તળાવના નિર્માણનું કાર્ય, કોમ્યુનિટી હોલના નિર્માણનું કાર્ય, શહેરને ફરતા રિંગ રોડના પહેલા ફેઝનું કામ પૂર્ણ થયું છે. અને બીજા ફેઝનું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ૬ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થયું છે જેમાં હવે સ્વિમિંગ બાથ પણ બનાવાશે અને તરણરસિકો માટે ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે. તલાટી બાગનો નવા રૃપરંગ સાથે પ્રારંભ થવાની પણ ઘડીઓ ગણાઈ રહી છે. નડિયાદની ૧૦૦ બેડની સિવિલ હોસ્પિટલને ૧૫૦ બેડની કરાઈ છે જેનાથી દર્દીઓને બહોળો લાભ મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કિડની દર્દ સાથે ડાયાલિસીસ કરાવતા દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે નડિયાદની સિવિલમાં ડાયાલિસીસ સેન્ટરનો પણ પ્રારંભ કરાયો છે.

કરોડ ૪૦૦ ઉપરાંતની રકમ સરકારમાંથી લાવીને વિવિધ વિકાસના કાર્યો પાછળ ખર્ચવામાં આવી છે. જેમાંથી કેટલાંક કામો પૂર્ણ થયા છે જ્યારે કેટલાંક કામો હજુ કાર્યાન્વિત છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ વિવિધ કામો માટેનું સુદૃઢ આયોજન ઘડી કાઢીને તે માટેની સરકારમાં રજૂઆતો કરાઈ છે. અને આગામી વર્ષમાં આ કાર્યો પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.
નડિયાદ શહેરમાં હાથ ધરાયેલા રસ્તાના કામોની વિગતો જોઈએ તો, નડિયાદ-મરીડા રોડ ઉપર સુવિધા પથ બનાવવા માટે ૪૦ લાખ, સંતઅન્ના સ્કૂલથી મંજીપુરાના રસ્તાને પહોળો કરવા માટે ૧૭૭ લાખ, ચકલાસી ભાગોળથી ફતેપુરાને જોડતા રસ્તાને પહોળો કરવા ૧૧૦.૮૫ લાખ, બારકોશિયાથી નવા બિલોદરા રસ્તાને ઊંચો કરી પહોળો કરવા માટે ૩૧.૩૦ લાખ, ઈન્દિરા નગરીથી નેશનલ હાઈવે નં.૮ને જોડતા રસ્તા માટે ૩૯.૮૫ લાખ, કોલેજ રોડ એલબી એવન્યુ રસ્તા માટે ૫ લાખ, આમ્રપાલી ટેનામેન્ટના રસ્તા માટે ૨ લાખ, પંચવટી સોસાયટી પીજ રોડ માટે ૨.૫૦ લાખ, ત્રિશુલ સોસાયટી પીજ રોડ માટે ૩.૫૦ લાખ, સુંદરકુઈથી ઈન્દુલાલના ઘર તરફના રસ્તા માટે ૩ લાખ, સુંદરકુઈથી રમણભાઈ વાડીવાળાના ઘર તરફના રસ્તા માટે ૩ લાખ, મંજીપુરા રોડ પર મેઘરાજના ઘર પાછળ સાગરપાર્કના રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વડતાલ ઘના તલાવડીને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વડતાલ રાવલીને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વલેટવા ટેમલીપુરાને જોડતા રસ્તા માટે ૫ લાખ, નડિયાદ-વલેટવા ચાંગા રોડથી પાડગોલને જોડતા રસ્તા માટે ૫ લાખ, ત્રિશુલ સોસાયટી રામદેવ પીરના મંદિરના રસ્તા માટે ૧.૭૦ લાખ, મનન એપાર્ટમેન્ટ રસ્તા માટે ૧.૧૦ લાખ, આમ્રપાલી ટેનામેન્ટના રસ્તા માટે ૪.૫૦ લાખ, ગ્રામહાટ પાસે ઠાકોરવાસ, નડિયાદના રસ્તા માટે ૧.૫૦ લાખ, સ્કાયસિટીના રસ્તા માટે ૨.૫૦ લાખ, અમરદીપ પાર્ક સોસાયટીના રસ્તા માટે ૧.૬૦ લાખ, પ્રભાતસિંહ તળપદાના ઘર પાસેના રીંગ રોડના રસ્તા માટે ૨.૭૦ લાખ, કુંજવિહારી સોસાયટીના રસ્તા માટે ૨.૫૦ લાખ, સરદાર નગર સોસાયટીના રસ્તા માટે ૩.૫૦ લાખ, મુક્તાનંદ સોસાયટીના રસ્તા માટે ૩.૨૯ લાખ, પીજરોડ કલ્યાણ નગરના રસ્તા માટે ૯૯,૦૦૦, જૂના ડુમરાલ રોડ બાર આમલીના રસ્તા માટે ૨.૩૯ લાખ, મુક્તાનંદ સોસાયટી ભાગ-૨ના રસ્તા માટે ૩.૨૯ લાખ, નડિયાદ-ડાકોર-પાલી રોડ માટે ૯.૨૫ કરોડ રૃપિયા, નડિયાદ બાયપાસ રોડ માટે ૬.૯૦ કરોડ, રીસરફેસિંગ ઓફ રિંગ રોડ (બારકોશિયા રોડ) માટે ૨.૩૦ કરોડ, નડિયાદ પેટલાદ રોડ માટે ૧૨૦ લાખ રૂપિયાના ખર્ચે રસ્તાઓના નિર્માણકાર્યનું આયોજન કરાયું છે.

સિવિલ હોસ્પિટલનો રસ્તો, રાજેન્દ્રનગર-ફતેપુરાનો રસ્તો, નારણપુરા-ઇન્દિરા ગાંધી માર્ગનો રસ્તો, દેવરાજપાર્ક-ફતેપુરાનો રસ્તો, જીવરાજપાર્ક-ફતેપુરાનો રસ્તો, ખોડિયારનગર સોસાયટીનો રસ્તો, ક્રિષ્ણાનગર સોસાયટીનો રસ્તો, મોહંમદી સોસાયટીનો રસ્તો, નૂતન નગર સોસાયટીનો રસ્તો, અહેમદી સોસાયટીનો રસ્તો, ઈન્દીરાનગર થી લોયોલા-રિંંગરોડનો રસ્તો, જયમહારાજ સોસાયટીનો રસ્તો, રાણા સોસાયટીનો રસ્તો, ખોડિયાર સોસાયટીનો રસ્તો, કામિની ટેનામેન્ટ સામેના મારવાડી વાસનો રસ્તો, વાઘેશ્વરી મંદિર પાસેની ઝૂંપડપટ્ટીનો રસ્તો ભાગ-૧,૨,૩નો રસ્તો, સમરથ સોસાયટી મિશન રોડના રસ્તા માટેના નિર્માણકાર્યની કાર્યવાહી આરંભાઈ ગઈ છે. આ રસ્તાના કામો સાથે સાથે શહેરના ખેતા તળાવના નિર્માણનું કાર્ય, કોમ્યુનિટી હોલના નિર્માણનું કાર્ય, શહેરને ફરતા રિંગ રોડના પહેલા ફેઝનું કામ પૂર્ણ થયું છે. અને બીજા ફેઝનું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ૬ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થયું છે જેમાં હવે સ્વિમિંગ બાથ પણ બનાવાશે અને તરણરસિકો માટે ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે. તલાટી બાગનો નવા રૃપરંગ સાથે પ્રારંભ થવાની પણ ઘડીઓ ગણાઈ રહી છે. નડિયાદની ૧૦૦ બેડની સિવિલ હોસ્પિટલને ૧૫૦ બેડની કરાઈ છે જેનાથી દર્દીઓને બહોળો લાભ મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કિડની દર્દ સાથે ડાયાલિસીસ કરાવતા દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે નડિયાદની સિવિલમાં ડાયાલિસીસ સેન્ટરનો પણ પ્રારંભ કરાયો છે.

વેબદુનિયા પર વાંચો