Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજનું પંચાગ અને ચોઘડિયા

આજનું પંચાગ અને ચોઘડિયા
P.R
આજે તારીખ 13 સપ્ટેમ્બર.. વાર - ગુરૂવાર
સૂર્યોદય: 6:28:00, સૂર્યાસ્ત: 18 :41:00 PM,
પક્ષ: કૃષ્ણ,
મહિનો :અધિક ભાદ્રપદ
તિથી :12,
નક્ષત્ર :આશ્લેષા,
યોગ: શિવ,
કરણ: ગરજ
આજથી જૈન પર્યુષણ પર્વ આરંભ (પંચમી પક્ષ)
સૂર્યનો ઉત્તરા નક્ષત્ર પ્રવેશ, વાહન - મહિષિ, પ્રદોષ

આજના ચોઘડિયા
ગુરૂવાર :- 6:00 -7:30 શુભ , 7:30 -9:00 રોગ , 9:00 -10:30 ઉદ્વેગ , 10:30 -12:00 કાળ , 12:00 -1:30 લાભ , 1:30 -3:00 અમૃત , 3:00 -4:30 કાળ , 4:30 -6:00 શુભ

રાત્રિના ચોઘડિયા

6.00-7.30 અમૃત , 7.30-9.00 ચર , 9.00-10.30 રોગ , 10.30-12.00 કાળ ,
12.00-1.30 લાભ , 1.30-3.00 ઉદ્વેગ, 3.00-4.30 શુભ 4.30-6.00 અમૃત

Share this Story:

Follow Webdunia gujarati