Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ : એરપોર્ટ

ગુજરાતી જોક્સ : એરપોર્ટ
એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી,

તેને જે સાડી પહેરી હતી તેના પર બહુબધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા.

એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો.

તે સ્ત્રી બોલી -"કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે?

બાળક બોલ્યો - "સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ.

Share this Story:

Follow Webdunia gujarati