ગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડથી બચાવો

ચિંટુ - બચાવો બચાવો મને કોઈ આ છોકરીથી બચાવો... 
પિંટુ - કેમ શુ થયુ ?
ચિંટુ - ગઈકાલે એને મે કહી દીધુ 'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા'.. સાલી ત્યારથી ચપ્પુ લઈને મને શોધી રહી છે... !!!

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગોવાના ટૉપ 5 બીચ