Webdunia - Bharat's app for daily news and videos

Install App

પગાર બે લાખ રૂપિયા..કામ પોર્ન ફિલ્મો જોવાનું !!

Webdunia
બુધવાર, 22 જૂન 2016 (11:42 IST)
ભારતમાં એડલ્ટ ફિલ્મો પર રોક છે. પણ જો તમને એડલ્ટ ફિલ્મો જોવા માટે કોઈ સેલેરી ઓફર કરી રહ્યુ છે એ પણ બે લાખ રૂપિયા તો તમે આવી નોકરી કરવી પસંદ કરશો કે નહી.. 
 
એક અંગ્રેજી વેબસાઈટ મુજબ ડેનમાર્કમાં એડલ્ટ ફિલ્મો જોનારાઓ માટે નોકરીની વેકેંસી રજુ કરવામાં આવી છે. નોકરીની જાહેરાત ડેનમાર્કે એક પબને આપી છે. આ નોકરીમાં ચયનિત ઉમેદવારને બેસીને ફક્ત પોર્ન જોવાની છે અને તેના બદલામાં તેને 2 લાખ રૂપિયા દર મહિને સેલેરી મળશે. આ નોકરી પાછળ પબ માલિકનુ તર્ક છે કે તેનાથી તેમના બારને પબ્લિસિટી મળશે. 
 
સમાચાર મુજબ ડેનમાર્કના આરહુસમાં હોર્નસ્લેથ બારમાં પોર્ન જોનારાઓની ભરતી કરવામાં આવી રહી છે. આ નોકરી માટે કૈડીડેટની વય 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ.  બારે પોતાના ફેસબુક પેજ પર એક જાહેરાત રજુ કરી નોકરીની જાહેરાત આપી છે. એવા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેમને પોર્ન જોવાનો શોખ છે.  નોકરી મેળવનારાઓ અલગથી કંપ્યૂટર પર એડલ્ટ ફિલ્મો જોવાની રહેશે.  એક અઠવાડિયામાં 20 કલાક પોર્ન ફિલ્મો જોવી જ પડશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

આગળનો લેખ