Sex life- Morning સેક્સ રાખે એનર્જાથી ભરપૂર

રવિવાર, 23 જૂન 2019 (08:17 IST)
આજકાલની લાઈફસ્ટાઈલ એવી છે જે માણસને  મોડી રાત સુધી જાગવું પડે છે. અને એના પછી સવારના અલાર્મના ટાઈમ સૌથી ખરાબ છે. સવારે , બેડ મૂકતા પહેલા થોડી વાર સૂવા મળી જાય તો . અને એમાં પાર્ટનરના સાથ મળી જાય તો પણ સારું . અને તમે આ સમયને લવમેકિંગ ટાઈમ બનાવી શકો  છો. 
 
સવારના સમયે સેક્સ કરવાના ઘણા ફાયદા છે . સવારના સમયને લવમેકિંગમાં લગાવીને આખો દિવસને યાદગાર અને એનર્જીથી ભરપૂર બનાવી શકો છો. , સવારના સમયે કરેલા સેકસ તમારી સેક્સ લાઈફ માટે જ નહી પણ તમારા આરોગ્ય માટે પણ સારું છે. અમે તમને એવા ટિપ્સ જણાવી રહ્યા છે જેથે એતમે તમાર પાર્ટનરના ભરપૂર પ્યાર મેળવી શકો છો. 


* સૌથી પહેલા તો રાત્રે પથારી પર જતા પહેલા વાશરૂમ જવા ન ભુલવું. કારણ કે સવારે લવમેકિંગના વચ્ચે વાશરૂમ જતા પાર્ટ્નરના મૂડ બગાડી શકે છે અને તમારી પૂરી મેહનત પર પાણી ફેરી શકે છે. 
 
* સૂતા પહેલા દાંતને બ્રશ કરવા ન ભૂલો . જ્યારે આગળ જાગો તો સાંશોને ફ્રેશ કરવા માટે તમે બેડના પાસે માઉથ ફ્રેશનર કે કઈક હ ઓવું જોઈએ. પણ ચૂઈંગમ નહી. આ તમારી બેડ બ્રીથ તમારા પાર્ટનરના મૂડ ખરાબ કરી શકે છે. 
 
* નવા ઉપાયોથી લવમેકિંગની શરૂઆત કરો. તમારા પાર્ટનરને સેક્સી વેકઅપ કૉલ આપો. . કોઈ રોમાંટિક , સૉફ્ટ મ્યૂજિક પ્લે કરી શકો છો જેમ કે પાર્ટનર જાગી જાય તો તમે અનડ્રેસ થઈ જાઓ તે એને ઈશારા મળી જશે. 
 
* બેડ પાસે કંડોમ રાખવું ના ભૂલો. જરૂરતના સમયે તમે ને શોધવા માટે બેડથી ઉતરવું પસંદ નહી કરશો. 


મોર્નિંગ સેક્સ

આથી પણ નેચરલ થાય છે કે આ સમયે શારીરિક ભાવનાઓ છિપતી નથી. ડેલાઈટમાં સેક્સ કરવાની વાત જ જુદી છે, આથી સંકોચ મૂકીને તમે પાર્ટનરના પૂરા સાથ આપશો. 
 
આ જ અવસર છે જ્યારે તમે પોજિશન સાથે એક્સપરિમેંટ કરી શકો છો. આ સમયે તમે અને તમારા પાર્ટનર બન્ને મદહોશ થશો અને તમે પોજિશન ટ્રાઈ કરી શકો છો, જે તમને આરામ પણ આપે અને પ્યાર પણ વધારે. 
 
તમે એકસાથે હૉટ -વૉટર રોમાંટિક બાથ પણ લઈ શકો છો. આ સમયે એક બીજાની બૉડી પર જેલ લગાવીને રબ કરી શકો છો. આથી તમે બન્ને નિખરશો અને તમારા મૂડ પણ સારા બનશે. 
 
લવમેકિંગ પછી મહિલાઓ એમના પાર્ટનરને બેડ પર જ એમના પસંદીદા નાશ્તો આપી શકે છે. 
 

કેમ સારો છે મોર્નિંગ સેકસ

 
 
મોર્નિંગ સેક્સ કરતા લોકો માત્ર ચા કે નાશ્તા કરીને ઘરથી નિકળતા લોકોથી વધારે ખુશ અને હેલ્થી રહે છે
 
મોર્નિંગ સેક્સ કરવાથી કપ્લ્સની બૉડીમાં દિવસ ભર ફીલ ગુદ ઓસિટોસિનના સ્ત્રાવ હોય છે. આ આખા દિવસ એમના વચ્ચે પ્યારને જાણવી રાખવા અને વધારવાના કામ કરે છે. 
 
આ તમારા ઈમ્યૂન સિસ્ટમને સારા બનાવવાની સાથે તમને દિવસ ભર ચુસ્ત બનાવી રાખે છે. 
 
આ તમારા બાળકો , સ્કિન અને નખને પણ સારા બનાવવામાં મદદગાર સિદ્ધ થાય છે. 
 
અઠવાડિયામાં ત્રણ વાર મોર્નિંગ સેક્સ  કરવાથી હાર્ટ અટૈક કે સ્ટ્રોક ઓછા થવાના ખતરા પણ ઓછા થઈ જાય છે. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓએ અમદાવાદમાં કર્યા એરિયલ યોગા