Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra News - મુંબઈમાં 17 વર્ષના છોકરાની ઘાતકી હત્યા, આરોપીએ તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2023 (18:15 IST)
મહારાષ્ટ્રના મુંબઈમાં 17 વર્ષના છોકરાની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આરોપી શફીક અહમદ અબ્દુલ મલિક શેખે 17 વર્ષીય ઈશ્વર ભગવાન અવહાદની હત્યા કરી હતી. શફીકે ઈશ્વરના શરીરના 5 ટુકડા કરી નાખ્યા. સૂત્રોએ દાવો કર્યો છે કે આરોપીને શંકા હતી કે ઈશ્વરના તેની પત્ની સાથે ખૂબ નીકટના રીલેશન છે. જેનાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું. 
 
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઈશ્વરનો ઉછેર આરોપીની પત્નીના પિતાએ કર્યો હતો. જેના કારણે આરોપીની પત્ની ઈશ્વરને તેનો ભાઈ કહેતી હતી. જોકે આરોપીનો દાવો છે કે આરોપી તેની પત્ની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. આટલું જ નહીં, તે તેની પત્નીની નાની બહેન સાથે પણ આવું જ વર્તન કરતો હતો. શેઠે ભગવાનને ઘણી વાર સમજાવ્યા પણ તેમને લાગ્યું કે ભગવાન સુધરવાના નથી. જે બાદ તેણે ઈશ્વરની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા.
 
આ ઘટના કયારની છે 
આ ઘટના સોમવારે બની હતી. ઘણા દિવસો સુધી ઇશ્વર ન મળતાં આરોપીના સસરાએ આરોપીને પૂછ્યું કે તું તારી સાથે છે એટલે તને જ ખબર પડશે કે તે ક્યાં છે. આ પછી આરોપીએ કહ્યું કે તેણે ઈશ્વરની હત્યા કરી. હત્યા કર્યા બાદ મૃતદેહ ઘરમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે આરસીએફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
મુંબઈ પોલીસ ઝોન 6 ના DCP હેમરાજ રાજપૂતે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કર્યા પછી વધુ તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments