Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ક્રિકેટનું સ્તર ઉઠશે: ગાવસ્કર

Webdunia
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008 (20:16 IST)
પૂર્વ કપ્તાન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તકનીકી સમિતિના અધ્યક્ષ સુનિલ ગાવસ્કરે ઘરેલુ ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓને રમાડવાની હિમાયત કરતા જણાવ્યુ હતુ કે તેનાથી દેશમાં ક્રિકેટનું સ્તર ઉંચુ આવશે.

' ગલ્ફ ન્યૂઝ' નામના સમાચાર પત્રમાં ગાવસ્કરે જાણાવ્યુ કે ભારતમાં વિદેશી ખેલાડીઓને રમાડવાથી ભારતીય ખેલાડીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ થાય અને ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ બને.

ગાવસ્કરે જણાવ્યુ કે એવો નિર્ણય લેવાયો છે કે ઘરેલુ ક્રિકેટમાં તેજ વિદેશી ખેલાડીઓને રમવા દેવામાં આવશે જેમણે ઓછામાં ઓછી દસ ટેસ્ટ મેચ અથવા વીસ વન ડે ક્રિકેટ રમી હોય. જેનાથી સારા વિદેશી ખેલાડીઓ સાથે રાજ્યોના ખેલાડીઓને રમવાનો મોકો મળશે.

આ નવિન પ્રયોગથી અને ઘરેલુ ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓનો ભાગ લેવાથી ઘરેલુ ક્રિકેટનું સ્તર ઉંચુ આવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં બિલને મંજૂરી

Rishabh Pant -ઋષભ પંત બન્યા IPL ના નવા કિંગ, દસ વર્ષમાં પગાર રૂ. 1.90 કરોડથી વધીને રૂ. 27 કરોડ થયો

Show comments