Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS Live : બીજી વનડેમાં ભારત 97/1, રોહિતની હાફ સેંચુરી

IND vs AUS Live : બીજી વનડેમાં ભારત 97/1, રોહિતની હાફ સેંચુરી
બ્રિસ્બેન. , શુક્રવાર, 15 જાન્યુઆરી 2016 (10:03 IST)
 ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીની બીજી મેચ બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાય રહી છે. ટીમ ઈંડિયાએ પહેલા બેટિંગ કરતા 13 ઓવરમાં એક વિકેટ પર 61 રન બનાવી લીધા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રીઝ પર છે. 
 
પહેલી 10 ઓવર - ધવન ફરી જલ્દી આઉટ થયો 
 
શ્રેણીમાં બીજી વાર ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈંડિયાએ શિખર ધવન અને રોહિત શર્મા પાસે સારી શરૂઆતની આશા હતી. પણ ધવન 6ના વ્યક્તિગત સ્કોર પર ત્રીજી ઓવરમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા.  તેમને જોએલ પેરિસે વિકેટ પાછળ મેથ્યુ વેડના હાથે કેચ કરાવ્યા. એ સમય ટીમનો સ્કોર 9 હતો. પહેલી 10 ઓવરમાં ટીમ ઈંડિયાની શરૂઆત ધીમી રહી અને તે એક વિકેટ પર ફક્ત 47 રન જ બનાવી શકી.  
 

Share this Story:

Follow Webdunia gujarati