Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગીતા બસરાએ ટીમ ઈન્ડિયા સાથે જન્મ દિવસની ઉજવણી કરી

webdunia
રવિવાર, 13 માર્ચ 2016 (22:21 IST)
ટીમ ઈંડિયાના સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ પોતાનો જન્મ દિવસની ઉજવણી ભારતીય ક્રિકેટરો સાથે કરી હતી. આ પાર્ટીમાં હરભજને ગીતાને કેક ખવડાવી હતી અને સાથી ખેલાડીઓએ તેને સાથ આપી મોજ મસ્તી કરી હતી.

કેપ્ટનફૂલ ધોનીએ ગીતા બસરાના ગાલે કેક લગાવીને મસ્તી કરી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હરભજનની પત્ની ગીતા બસરા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને તેનો જન્મ 13 માર્ચ, 1984ના રોજ થયો હતો. ગીતા લગ્ન પછી હરભજન સાથે આ પહેલો બર્થ ડે મનાવી રહી છે.

webdunia


પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi