Festival Posters

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બ્રાંદ્રામાં ખરીદ્યું 21 કરોડનો નવો ઘર

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (17:35 IST)
બૉલીવુડ કપલ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે એક નવો ફ્લેટ ખરીદયું છે. જેની કીમત 21 કરોડ રૂપિયા છે. તેનો આ લગ્જરી અપાર્ટમેંટ બ્રાંદ્રાના કુર્લામાં સ્થિત છે. તેનો આ અપાર્ટમેંટ 5,500 વર્ગ ફુટ છે. જેના માટે તેણે 38,000 રૂપિયા પ્રતિ સ્કેવયર ફુટ ચુકવ્યા છે. 
કપલે તેને વર્ષ 2015માં ખરીદયું હતું. તે કામ્પ્લેક્સમાં બૉલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂરને પણ 7000 વર્ગ ફુટમાં ફ્ફેલાયલો છે. તલાલી પનથાકી એસોસીએટ (Talati Panthaky Associates)એ આ કામ્પ્લેકસને ડિજાઈન કર્યું છે. 
તલાતી એ બીજા સેલેબ કપલ વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા અને કંગના રનૌતના ઘરને પણ ડિજાઈન કર્યું છે. આ સમયે અભિષેક અને એશ્વર્યા જૂહૂમા6 સ્થિત બંગલા જલસામાં પરિવારની સાથે રહે છે. આ અપાર્ટમેંટ સિવાય બન્ને પાસે દુબઈમાં એક વિલા અને વર્લીના સ્કાઈલાર્ક ટાવર્સમાં પણ એક અપાર્ટમેંટ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments